નિવેદન / તમારા નવ જવાનોને મારી નાખ્યા અને તમે મેચો રમશો? ઓવૈસીએ ભારત પાકિસ્તાન મેચનો કર્યો વિરોધ

asaduddin owaisi opposed the match between india and pakistan in t20 world cup india

AIMIM નેતા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટી- 20 વિશ્વ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની વચ્ચે થનારી મેચ પર સવાલ ઉઠાવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ