ધરપકડ / ઓવૈસીના ઘરમાં તોડફોડ મામલે 5ની ધરપકડ, જુઓ કોણે લીધી જવાબદારી, નેતાએ કહ્યું આમની વીરતા હંમેશા ઝૂંડમાં જ દેખાય છે

Asaduddin Owaisi home attacked by four hindu sena workers all arrested

AIMIM ના પ્રમુખ અને હૈદરાબાદના દિગ્ગજ નેતા અસદુદ્દીન ઓવૈસીના ઘરે તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો હતો જેમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ