વિવાદ / ઓવૈસીએ નૂપુર શર્માની ધરપકડની કરી માગ, કહ્યું- FIR પર હજૂ સુધી કેમ નથી લેવાઈ એક્શન

asaduddin owaisi  demanding the arrest of nupur sharma

ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મહોમ્મદ વિશે કરેલી ટિપ્પણીને લઈને ધરપકડ થવી જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ