Gold Price / લગ્નની સિઝન શરૂ થતાં જ સોનાના ભાવમાં ચમક, એક જ દિવસમાં 1500 રૂપિયા વધ્યા, જાણો લેટેસ્ટ રેટ

As the wedding season begins, gold prices rise

લગ્નની સિઝનમાં દરેક વ્યક્તિએ સોનું ખરીદવું જ પડે છે, પછી ભલે તે ગમે તેટલું મોંઘું હોય. લગ્નસરાની સિઝનના કારણે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવમાં વધઘટ યથાવત રહી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ