અનલોક / ગુજરાતમાં કોરોના કેસ ઘટતા ઑફલાઇન કોર્ટનું 'અનલોક' શરૂ, મોટા આદેશને હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ

As the Corona case was declining, the High Court gave permission to start every court except 8 Manpa

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 8 મનપા સિવાયની દરેક કોર્ટને ઓફલાઈન શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. કોરોનાના કેસ વધતા કોર્ટોને ઓનલાઈન કામગીરી માટે આદેશ આપવામાં આવ્યો હતો. જોકે હવે ફરીથી ઓફલાઈન કામગીરી કરવા હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ