ચિંતાજનક / ગુજરાતનાં પડોશી રાજ્યમાં કોરોના ફરી વધ્યો, CM બોલ્યા હવે ફરી માસ્ક પહેરવાનું ચાલુ કરી દો 

 As the cases of Corona increasing in Maharashtra, CM Uddhav said, now start wearing masks again

મુંબઈમાં ગુરુવારે કોરોનાના વધુ 511 નવા કેસો નોધાંતા મહારાષ્ટ્રમાં ભારે હડકંપ મચી જવા પામી હતી. મહત્વનું છે કે 102 દિવસમાં કોરોના દર્દીઓની આ સૌથી વધુ સંખ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ