ઓડિયો ક્લીપ / રાજકોટ પોલીસ ફરી વિવાદોમાં , એસીપીની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થતા તેમના પર પણ લાગ્યા ગંભીર આક્ષેપ

As the audio clip of Rajkot ACP went viral, he also got involved in controversy

રાજકોટ પોલીસ કમિશનર સામે પહેલાથી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લાગ્યા છે ત્યારે વધુમાં એસીપીની પણ એક કથીત ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેના કારણે હવે તેમની સામે પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ