બોલિવૂડ / ટ્રેલર આવતા જ વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ સિંહની બોલબાલા, જાણો કઈ તારીખે થઈ રહી છે રિલીઝ

As soon as the trailer arrives, Vicky Kaushal's film Sardar Udham Singh's Bolbala, find out the release date

વિક્કી કૌશલની આગામી ફિલ્મ 'સરદાર ઉધમ સિંહ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. લગભગ 2 મિનિટ 19 સેકન્ડના ટ્રેલરમાં વિકી કૌશલ સરદાર ઉધમની ભૂમિકા ભજવી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ