વાદવિવાદ / શપથ પૂરી થતાં જ સામસામે આવ્યા રાજ્યપાલ અને મમતા, એકબીજાને જબરી સંભળાવી

As soon as the oath was completed, the governor and Mamata came face to face

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં જબરજસ્ત જીત મેળવ્યા બાદ બુધવારે મમતા બેનર્જીએ એકવાર ફરી મુખ્યમંત્રી પદની શપથ લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ