જેતપુર / ગરમી શરૂ થતા જ લીંબુની ડિમાન્ડમાં ઉછાળો, ભાવે સદી ફટકારી, ખેડૂતોને થશે સીધો ફાયદો

As soon as the heat starts, the demand for lemons surges, the price hits a century, the farmers will benefit directly

લીંબુના ભાવમાં ધીરે ધીરે ઉછાળો આવી રહ્યો છે આ અંગે જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે ઉનાળામાં લીંબુની માંગ વધારે હોય છે તેની સામે સ્થાનિક આવક ખુબ ઓછી છે.

બ્રેકિંગ ન્યૂઝ