BIG NEWS / જપાનથી પરત આવતા જ PM મોદીએ સૌથી પહેલા બોલાવી મીટિંગ, લેવાઈ શકે છે મોટો નિર્ણય 

As soon as PM Modi returns from Japan, he will call a meeting first and a big decision may be taken

 ક્વાડ ગ્રૂપની બેઠકમાં ભાગ લેવા જપાન ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત ફર્યા છે. PM મોદી સવારે 11 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં હાજરી આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ