વાયરલ / VIDEO : Aryan khan 'મન્નત' પહોંચતા જ થયો હનુમાન ચાલીસાનો પાઠ, સોશ્યલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ

As soon as Aryan khan reached 'Mannat' Hanuman Chalisa was recited

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન માટે આજનો દિવસ ખુશીઓથી ભરપૂર છે. તેનો દિકરો 27 દિવસ બાદ ઘરે પરત ફર્યો છે. ઘરે આવતાંની સાથે જ મન્નતમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ