બોટાદ / કારમાં 6 જેટલા શખ્સો હોકી સાથે ઉતર્યા અને ખાણ ખનીજના બે કર્મચારીઓ પર તૂટી પડ્યા, બોટાદમાં ખનીજ માફિયાઓ બેફામ

As many as 6 men in a car got off with a hockey stick and ran over two mine workers, mining mafia rampant in Botad.

ખનીજ માફિયાઓ દ્વારા અવાર નવાર ખાણ ખનીજના કર્મચારીઓ પર હુમલાનાં બનાવો બનતા હોય છે. ખાણ ખનીજ વિભાગના બે કર્મચારીઓ ચેકીંગમાં ગયા હતા. ત્યારે ખનીજ માફિયાઓએ તેમના પર હુમલો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ