રોજગાર / કોરોનાના સંકટ બાદ સરકારની આ એક જ સ્કીમ હિજરત કરનાર શ્રમિકોનો ઉદ્ધાર કરી શકશે

as economy slow down demand for work by households under the mgnrega programme surged to a 9 year high

દેશમાં જેમ જેમ અર્થવ્યવસ્થા પોતાની સ્પીડ ગુમાવી રહી છે તેમ-તેમ મનરેગા હેઠળ રોજગારની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આંકડાઓ મુજબ, 2019-2020માં મનરેગા હેઠળ રોજગારની માંગ તેના રેકોર્ડ 9 વર્ષના ઉંચા સ્તરે પહોંચી ગઇ છે. MGNREGAના સત્તાવાર પોર્ટલ પર અપલોડ કરવામાં આવેલા આંકડા મુજબ 5.47 કરોડ પરિવારોએ મનરેગા હેઠળ કામ આપવાની માંગ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ