નિર્ણય / કોરોનાના સંકટ વચ્ચે આ 4 રાજ્યોએ લીધો મોટો નિર્ણય, છૂટછાટમાં પાબંધી સાથે ફરી કડક પ્રતિબંધની તૈયારી

as covid cases spike 4 states namely punjab kerala tamil nadu and jharkhand for tighter curbs

કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થવાના કારણે અનલૉક 1ની રાહતને લઈને આ 4 રાજ્યો મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. છૂટછાટના કારણે કેસમાં વધારો થવાની સાથે જ કડક પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ આ રાજ્યો કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ