પ્રદર્શન / ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાની અસર, રદ્દ થઈ શકે છે બજેટના દિવસે થનારી ખેડૂતોની ‘સંસદ માર્ચ’

as anarchist farmer unions refuse to call off march to parliament on budget day what lies ahead for stir

દિલ્હીમાં ગણતંત્ર દિવસના સેલિબ્રેશનની વચ્ચે નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ટ્રેક્ટર રેલી કરી હતી. જેમાં ભડકેલી હિંસાને પગલે 2 મહિનાથી ચાલી રહેલું પ્રદર્શન નબળું પડ્યું છે. પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધું છે કે કેન્દ્રના કૃષિ કાયદાને પાછા લેવા તેમનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. બજેટના દિવસે સંસદ સુધી રેલી કાર્યક્રમ થવાનો હતો પણ આ હિંસા બાદ આ કાર્યક્રમ રદ્દ થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ