ખુલાસો / કિશોરાવસ્થામાં એક યુવાન મારો પીછો કરતો અને પછી થયું એવું કે, દિયા મિર્ઝાએ કર્યો ખુલાસો

 As a teenager I was followed and then, dia mirza statement

બોલિવૂડ અભિનેત્રી -નિર્માતા દિયા મિર્જાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દિયાએ જિંદગીના તે સમયગાળાની વાત કરી છે કે જ્યારે તે એક સામાન્ય છોકરી હતી. ત્યારે પણ તેમને કોઈ સ્ટોકરનો સામનો કરવો પડતો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ