બોલીવૂડ / જેલમાં બંધ આર્યન ખાનની 2 વર્ષ જૂની તસવીર વાયરલ, લોકોએ કહ્યું, 'આને તો પહેલાથી જ...'

aryan khan's old picture went viral with caption narcos

આર્યન ખાન જેલમાં બંધ છે અને આજે જામીનની અરજી પર સુનવણી પણ થવાની છે પરંતુ આર્યનનો એક જૂનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ