ડ્રગ્સ કેસ / જેલમાં આર્યનની હાલત ખરાબ, માત્ર આ ખાવાનું ખાઈને કાઢી રહ્યો છે દિવસો

Aryan Khan's condition in jail is bad

આર્યન ખાનને હાલ આર્થર રોડ જેલમાં શિફટ કરવામાં આવ્યો છે. પરંતુ સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે જેલમાં આર્યન ખાન યોગ્ય ખાવાનું નથી ખાઈ રહ્યો જેને લઈને જેલના અધિકારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ