ડ્રગ્સ કેસ / આર્યન ખાનના છૂટકારામાં ફરી ફસાયો આ મોટો પેચ, આજની રાત જેલમાં જ રહેવું પડશે

aryan khan release srk to accompany his son home from arthur road jail drugs case

બોમ્બે હાઈકોર્ટના જામીન મળ્યાં હોવા છતાં પણ શાહરુખનો પુત્ર આર્યન ખાન આજે જેલમાંથી બહાર નહીં આવી શકે. તેને આજની રાત જેલમાં જ રહેવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ