વચન / જેલમા બંધ આર્યન ખાને વાનખેડેને કર્યો વાયદો, હું સારો માણસ બનીને ગરીબોની મદદ કરીશ

aryan khan promised sameer wankhede he will be a good man and help the economically weaker sections

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ લેવાના આરોપમાં અત્યારે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન ખાનને લઇને કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તેઓ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની કસ્ટડીમાં હતા. તો એજન્સી દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ