બોલીવૂડ / કોર્ટથી આર્યન સીધો આર્થર રોડ જેલમાં, શાહરૂખના દિકરાને મળશે જામીન?

aryan khan is in arther road jail

શાહરૂખના દિકરાની ધરપકડ બાદ તેને 14 દિવસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. હાલમાં તેને જામીન મળશે કે નહી તેને લઇને કોર્ટમાં દલીલ ચાલી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ