ખુલાસો / આર્યનને ક્લિનચિટ તો 'ગાંજાવાળી' ચેટનું શું? NCBની ચાર્જશીટમાં અનન્યા પાંડેના નિવેદનથી મોટો ખુલાસો

aryan khan clean chit ananya pandey statement to ncb weed procurement chats only joke

ડ્ર્ગ્સ કેસમાં આર્યન ખાનને ક્લીનચિટ મળી ગઈ છે. આ કેસની તપાસ વખતે અભિનેત્રી અનન્યા પાંડેની પુછપરછ કરવામાં આવી હતી. એનસીબીને આપેલા અનન્યા પાંડેના નિવેદન સામે આવી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ