વાયરલ / 'તપાસ કરો આ કેસ પાછળ કયો મંત્રી છે સામે આવી જશે', ધરપકડ પહેલા ગોસાવીએ શૅર કર્યો વીડિયો

Aryan Khan case witness released video just before arrest

આર્યન ખાન કેસમાં NCBના સાક્ષી કિરણ ગોસાવીને મહારાષ્ટ્ર પોલીસે પકડી પાડ્યો છે. કિરણ પર 2018માં છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. ધરપકડ પહેલા તેણે સફાઇ આપી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ