કાર્યવાહી / VIDEO : સેનિટરી પેડ્સમાં ડ્રગ્સ છુપાવીને લઈ ગઈ હતી મોડલ મુનમુન? વીડિયો વાયરલ

aryan kha friend munmun dhamecha hides drugs in sanitary pads

મુંબઈમાં ક્રૂઝ રેવ પાર્ટીમાં પકડાયેલા આરોપીએ ડ્રગ્સ છુપાવવા માટે અત્યંત સલામત પદ્ધતિઓ અપનાવી હતી. છોકરાઓએ પગરખાંમાં અને છોકરીઓએ સેનિટરી પેડ્સમાં ડ્રગ્સ છુપાવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ