કારણભૂત ? / જૂહી ચાવલાના કારણે આર્યને વધુ એક દિવસ જેલમાં રહેવું પડ્યું હતું? વકીલોએ એક્ટ્રેસને ખખડાવી નાંખી

Arya had to stay in jail for one more day because of Juhi Chawla

શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનને આમ તો 29 તારીખે જ જેલમાંથી બહાર આવી જવું જોઇતું હતુ પરંતુ કેટલાક ડૉક્યુમેન્ટ્સના કારણે તેણે વધુ એક રાત જેલમાં વિતાવવી પડી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ