જાહેરાત / અમેરિકન કંપની IBMના CEO બન્યા આ ભારતીય; દેશ માટે ગૌરવની ક્ષણ

Arvind krishna becomes the CEO of american company IBM

અમેરિકાની ૧૨,૫૮૮ કરોડ ડોલર એટલે કે રૂ. નવ લાખ કરોડની કંપની ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન (આઇબીએમ)માં ભારતીય મૂળના અરવિંદ કૃષ્ણાની નવા Chief Executive Officer(સીઇઓ) તરીકે નિમણૂક થઇ છે. અરવિંદ કૃષ્ણા આઇબીએમના વર્તમાન સીઇઓ વર્જિનિયા રોમેટીના અનુગામી બનશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ