ચૂંટણી / કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોકઃ મેટ્રો-બસમાં મુસાફરીને લઇને મહિલાઓને મોટી 'ગીફ્ટ'

arvind kejriwal women metro train travel free

વીજળી અડધી અને પાણી માફ યોજનાને સફળતાપૂર્વક સંચાલિત કર્યા બાદ હવે દિલ્હી સરકાર મહિલાઓને મેટ્રો અને સરકારી બસમાં ફ્રીમાં યાત્રા કરાવવા જઇ રહી છે. આવનારા સમયમાં દિલ્હીમાં બસ અને મેટ્રોમાં મુસાફરી કરવા માટે મહિલાઓએ ટિકિટ નહીં લેવી પડે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ