હંગામો / VIDEO: CM કેજરીવાલના ચાલુ ભાષણમાં જબરદસ્ત હોબાળો, BJP-AAP સમર્થકો આવ્યા સામસામે, CMએ જોડવા પડ્યા હાથ

Arvind Kejriwal was giving a speech and there were slogans of 'Modi-Modi', know what the Chief Minister said with folded...

દિલ્હીની ગુરુગોવિંદ સિંહ યુનિવર્સિટીના ઈસ્ટ કેમ્પસના ઉદ્ઘાટન સમયે આજે ભારે હોબાળો થયો હતો. સીએમ કેજરીવાલના ભાષણની વચ્ચે જ નારાબાજી શરૂ થઈ ગઈ હતી. પહેલા હો-હોનો હોબાળો થયો, ત્યારબાદ 'મોદી-મોદી'ના નાદ ગુંજવા લાગ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ