દિલ્હી ચૂંટણી / અરવિંદ કેજરીવાલે અમિત શાહના નામ જોગ વીડિયો બનાવી વાયરલ કર્યો, જુઓ શું કહ્યું?

Arvind Kejriwal slams Amit Shah on a twitter video answers all accusations

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપના નેતા અમિત શાહ માટે એક વીડિયો જાહેર કર્યો છે. આ પાંચ મિનિટ અને પાંચ સેકન્ડનો વીડિયો એવો સંદેશ છે જેમાં કેજરીવાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના તમામ આક્ષેપોનો જવાબ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ