વિધાનસભા ચૂંટણી / દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની આવકમાં પાંચ વર્ષમાં થયો આટલો વધારો, જાણીને અચંબિત થઈ જશો

arvind kejriwal has total assets of rs 3.4 crore 1.3 crore increase from 2015

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે CM અરવિંદ કેજરીવાલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં ભરેલાં સોગંદનામાં તમેની અને તેમના પત્નીની આવક રજૂ કરાઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેજરીવાલની પાંચ વર્ષની આવક માત્ર 1.3 કરોડ વધી છે. અહીં માત્ર એટલે લખ્યું છે કારણ તેમને પાંચ વર્ષમાં 2.3 કરોડ કરતા પણ વધારે નો તો પગાર મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ