એલાન / વીજળીનું બિલ ઝીરો, મહિલાઓને દર મહિને રૂ.1000: કચ્છમાં કેજરીવાલે કહ્યું એકવાર સરકાર બનાવી દો

arvind kejriwal big announcement on electricity bill in kutch

વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં તમામ રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓના ધામા વધી ગયા છે. ત્યારે આજે પણ કેજરીવાલ, મનીષ સિસોદિયા, રાઘવ ચઢ્ઢા, ભગવંત માન અને સ્મૃતિ ઇરાની ગુજરાતના પ્રવાસે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ