રાજકારણ / ગરીબોના ભોજન પર ટેક્સ અને અમીરોના 5 લાખ કરોડના દેવા માફ: રેવડી કલ્ચર પર કેજરીવાલે કર્યો મોદી સરકાર પર પ્રહાર

arvind kejriwal attacks pm modi government

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીના રેવડી કલ્ચરવાળા કટાક્ષ પર કેજરીવાલે મોદી સરકાર પર સવાલો કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ