દારૂબંધી? / કથિત AUDIO : શું પોલીસ જ બુટલેગરોને છાવરે છે? PSIની વાતચીત થઈ વાયરલ

arvalli bootlegger gujarat police viral audio

અરવલ્લીના મેઘરજના PSIનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમાં દારૂબંધીની તો લીરેલીરા ઉડ્યા જ પણ સાથે સાથે પોલીસ અને બુટલેગરોની મિલિભગતનો પણ પર્દાફાસ થયો હોવાનો દાવો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ