શરમજનક / અરવલ્લીમાં સામે આવી શરમજનક ઘટના, પીડિતાને સરકારી સહાયના પૈસામાં કર્મચારીની કટકી

Arvalli abuse woman gujarat government grant scam audio viral

ગુજરાતમાં એક શરમજનક ઘટના સામે આવી છે. સરકારે પીડિતાને સહાય માટે આપેલી રકમમાંથી સરકારી કર્મચારી દ્વ્રારા કટકી કરવાની ઘટનાનો ઓડિયો વાયરલ થયો છે. ઓડિયો વાયરલ થયા બાદ કર્મચારી સામે એક્શન લેવામાં માટે હવે તંત્ર સફાળુ જાગ્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ