અરુણાચલ હેલીકોપ્ટર દુર્ઘટના / અરૂણાચલ પ્રદેશ હેલિકોપ્ટર દુર્ઘટનાને લઈને થયો મોટો ખુલાસો, ક્રેશ પહેલા ATCને આપવામાં આવી હતી આ સૂચના

Arunachal Pradesh helicopter crash big revelation, this notification was given to ATC before the crash

અરુણાચલ પ્રદેશમાં ગતરોજ આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. વહેલી સવારે સેના દ્વારા ઓપરેશન શરુ કરીને હેલિકોપ્ટરમાં સવાર પાંચમાં જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે એટીસી એ પણ કહ્યું કે દુર્ઘટના પહેલા ઈમરજન્સી કોલ આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ