ચિરવિદાય / જેટલીનો ગુજરાત સાથે હતો વેવાઈનો નાતો, રાજ્યસભામાં સૌપ્રથમ વખત ગુજરાતથી ચૂંટાયા હતા

arun jaitleys gujarat connetcion and modis trusted who represent gujarat for two decades in rajyasabha

9 ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી અને ફેફસાંમાં પાણી ભરાવાની ફરિયાદને પગલે પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 15 દિવસની સારવાર બાદ આજે તેમનું નિધન થયું છે. અરૂણ જેટલી મોદી સરકારની પહેલી ટર્મમાં સૌથી પાવરફુલ નેતાઓમાંના એક હતા. તેઓ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીના ટ્રબલ શૂટર બનતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ