FYI Jaitlie ji aka Blog Mantri ji, Cambridge offers M Phil straight from undergrad. What nobody offers is a degree in "Entire political science" 😉
— Congress (@INCIndia) April 13, 2019
On Rafale, could you tell us on whose behest the French gov waived off taxes worth 143 mil Euro for Anil Ambani? #ChowkidarChorHai
અરૂણ જેટલીએ India’s Opposition is on a “Rent a Cause” Campaign હેડિંગ હેઠળ લખેલા બ્લૉગમાં લખ્યું, આજે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીની શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા થઈ રહી છે, પરંતુ રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાત વિશે કોઈ ચર્ચા નથી. રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાત અંગે અનેક સવાલો છે. ભલે તેમણે માસ્ટર્સ ડિગ્રી લીધા વગર એમફીલની પદવી મેળવી હોય પરંતુ તેના વિશે કોઈ ચર્ચા નથી, જ્યારે થોડા સમય પહેલાં રાહુલ ગાંધીએ જાતે જ આ વાતનો સ્વીકાર કર્યો હતો.One day the focus would be on the BJP candidate’s educational qualification, fully forgetting that a public audit of Rahul Gandhi’s academic credentials may leave a lot to be answered. Afterall, he got an M.Phil without a Masters degree.
— Chowkidar Arun Jaitley (@arunjaitley) April 13, 2019