વિવાદ / કોંગ્રેસે રાહુલ ગાંધીની ડિગ્રી મુદ્દે જેટલીને વળતો જવાબ આપ્યો, કહ્યું આ રીતે મળી MPhil

Arun Jaitley tweet On Rahul Gandhis Degree smriti irani

દેશમાં લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે હવે નેતાઓની ડિગ્રીઓનો મુદ્દાએ પણ જોર પકડ્યું છે. પહેલા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ડિગ્રીને લઈને હોબાળો થયો હતો. ત્યાર બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સભ્યાસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ