લાલ 'નિ'શાન

દિલ્હી / અરૂણ જેટલી હજુય લાઈફ સપોર્ટ સિસ્ટમ પર, એઈમ્સ પહોંચ્યા લાલકૃષ્ણ અડવાણી

arun jaitley put on life support

પૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા અરૂણ જેટલીની તબિયતમાં કોઇ સુધારો જોવા મળી રહ્યો નથી. અરૂણ જેટલીની દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં સારવાર ચાલી રહી છે.  દિલ્લીના AIIMS હોસ્પિટલમાં અરૂણ જેટલી 10 દિવસથી સારવાર લઈ રહ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ