Tuesday, November 12, 2019

શોખ / આ દિગ્ગજ નેતા હતા અરૂણ જેટલીની ડ્રેસિંગ સૅન્સના ફૅન, તસવીરો આપે છે સાબિતી

Arun Jaitley interest in wearing new clothes several times

ન્યૂ દિલ્હીઃ 9 ઓગસ્ટનાં રોજ એઇમ્સમાં ભરતી થયેલ પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલી આપણી વચ્ચે નથી રહ્યાં. પરંતુ તેઓએ દેશનાં વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. દિલ્હીમાં પેદા થનાર અરૂણ જેટલી આમ પણ દરેક ક્ષેત્રમાં ખૂબ જ દિલ લગાવીને કામ કરતા હતાં. પરંતુ શું આપને ખ્યાલ છે કે તેમની ખાસ રૂચિ કપડાં પહેરવામાં પણ હતી, તેઓ એક દિવસમાં અનેક વાર કપડાંઓ પહેરતા હતાં.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ