નિધન / અરૂણ જેટલીની વિદાય પર ગુજરાતના દિગ્ગજ નેતાઓ શોકમાં, જાણો કોણે શું ટ્વિટ કર્યુ?

Arun Jaitley demise Gujarat's leaders mourn Know who tweeted?

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીનું લાંબી બિમારી બાદ 66 વર્ષની વયે નિધન થયું છે. જેટલી છેલ્લા ઘણા સમયથી બિમાર હતાં અને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ