દિલ્હી AIIMS / અરૂણ જેટલીની તબિયત અત્યંત નાજુક, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયાં

arun jaitley condition very critical delhi AIIMS

ભાજપ (BJP) નેતા અને પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી (Arun Jaitley)ની હાલત ખૂબ નાજુક છે. એઇમ્સમાં, ડોક્ટરોએ તેમની ખરાબ હાલતને ધ્યાન લઇને વેન્ટિલેટરથી ECMO એટલે કે એક્સ્ટ્રાકોર્પોરિયલ મેંબ્રેન ઓક્સિજનેશન(Extracorporeal membrane oxygenation) પર શિફ્ટ કર્યા છે. ડોકટરોની એક ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ