સરકાર / અરુણ જેટલી-સુષ્મા સ્વરાજની નવી મોદી સરકારમાં સામેલ થવા પર આશંકા

arun jaitley and sushma swaraj will not join the narendra modi government

નરેન્દ્ર મોદીની આગેવાનીમાં નવી સરકારની શપથની તૈયારી શરૂ થઇ ગઇ છે. શપથ માટે દિવસ અને સમય નિર્ધારિત કરવામાં આવી ચૂક્યો છે. જોકે, વડાપ્રધાનની સાથે શપથ લેનાર ચહેરાઓ વિશે હજુ કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ