દિલ્હી / AIIMS માં દાખલ પૂર્વ મંત્રી અરૂણ જેટલીની હાલત સ્થિર , PM મોદીએ પૂછ્યા ખબર-અંતર

arun jaitley aiims bjp ministry of finance delhi

પૂર્વ નાણા મંત્રી રહી ચૂકેલા અરૂણ જેટલીને દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જેટલી સોફ્ટ ટીસ્યુ કેન્સરથી પીડિત છે. નાણા મંત્રી અરૂણ જેટલીની ખબર અંતર પૂછવા માટે અમિત શાહ, ઓમ બિરલા સહિતાના દિગ્ગજ નેતાઓ AIIMS પહોંચ્યા હતાં.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ