અજાણી વાતો / એક્ટિંગ માટે નહીં પણ આ કામ કરવા મુંબઈ આવ્યા હતા રામાયણના 'રામ' અરૂણ ગોવિલ, પછી પલટાઈ ગઈ કિસ્મત

arun govil life secrets unveiled actor come mumbai for business

લોકડાઉનને કારણે દૂરદર્શન પર રામાયણ અને મહાભારત ફરી પ્રસારિત કરવામાં આવ્યું, ત્યારથી જ આ શોઝ અને તેના કલાકારો સતત ચર્ચામાં રહે છે. રામાયણે તો ટીઆરપીમાં ઈતિહાસ રચ્યો છે. ત્યારે આ શોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રામ એટલે કે અરૂણ ગોવિલે હાલમાં જ તેમના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા જણાવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ