માતમ /
કોઈની નજર લાગી છે કે શું ફિલ્મ ઈન્ડસ્ટ્રીને? 12 મહિનામાં 25 સેલેબ્સના થયા મોત, જાણીલો નામની યાદી
Team VTV05:46 PM, 18 Feb 22
| Updated: 05:46 PM, 18 Feb 22
ગયા વર્ષે 12 મહિનાઓમાં આપણે લગભગ 25 સિતારાઓ ગુમાવ્યા છે. ચાલો ફરી એ આકાશમાં ચમકી રહેલ તારાઓને યાદ કરીએ.
ગયું વર્ષ ફિલ્મ ઈંડસ્ટ્રી માટે એક કલંકરૂપ રહ્યું છે. આ 12 મહિનાઓમાં આપણે મનોરંજન જગતના લગભગ 25 સિતારાઓ ગુમાવ્યા છે. સિદ્ધાર્થ શુક્લા, રાજકુમાર પુનીત, લતા મંગેશકર, નરેન્દ્ર ચંચલથી લઈને પ્રવીણ કુમાર જેવા તમામ સિતારાઓનું આ 12 મહિનાઓમાં મૃત્યુ થયું.
1. બપ્પી લહિરી
મશહૂર મ્યુઝીક કમ્પોઝર બપ્પી લહિરીનું Obstructive Sleep Apnea બીમારીને કારણે 15 ફેબ્રુઆરી 2022ના રોજ નિધન થયું હતું.
2. લતા મંગેશકર
સ્વર કોકિલા લતા મંગેશકર લાંબા સમયથી બીમાર હતા. 6 ફેબ્રુઆરી 2022ના રોજ તેમને અંતિમ શ્વાસો લીધા. તથા દ્શ્ભારને દુખી કરીને ચાલ્યા ગયા.
3. પ્રવીણ કુમાર
મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર 7 ફેબ્રુઆરી 2022ના રોજ મૃત્યુ પામ્યા.
4. રમેશ દેવ
આનદ ફિલ્મ ફેમ રમેશ દેવ 2 ફેબ્રુઆરી 2022ના રોજ મૃત્યુ પામ્યા.
5. અરુણ શર્મા
બ્રેનમાં બ્લોકેજને કારણે અરુણ શર્મા 20 જાન્યુઆરી 2022ના રોજ મૃત્યુ પામ્યા.
6. લલિત
2 ડિસેમ્બર 2021ના રોજ મિરઝાપુર ફેમ લલિત મૃત્યુ પામ્યા.
7. પુનીત રાજકુમાર
દિલના દોરાને કારણે પુનીત 29 ઓક્ટોબર 2021ના રોજ મૃત્યુ પામ્યા.
8. સિદ્ધાર્થ શુક્લા
બિગ બોસના વિનર રહેલા સિદ્ધાર્થ શુક્લા 2 સપ્ટેમ્બર 2021ના રોજ મૃત્યુ પામ્યા.
9. દિલીપ કુમાર
લાંબા સમયથી બીમાર રહેલા દિલીપ કુમાર 7 જુલાઈ 2021 ના રોજ મૃત્યુ પામ્યા.
10. અરવિંદ રાઠોર
ગુજરાતી તથા બોલિવુડમાં કામ કરી ચૂકેલ અરવિંદ 1 જુલાઈ 2021ના રોજ મૃત્યુ પામ્યા.
11. રાજ કૌશલ
મશહૂર પ્રોડ્યુસર રાજ કૌશલ 30 જુલાઈ 2021ના રોજ મૃત્યુ પામ્યા.
12. સેહર અલી લતીફ
લંચ બોક્ષ જેવી ફિલ્મોની કાસ્ટિંગ ડાયરેકટર 7 જૂન 2021ના રોજ મૃત્યુ પામ્યા.
13. સઈદ સાબરી
પોતાના ગીતોથી છવાયેલ સઈદ 7 જૂન 2021ના રોજ મૃત્યુ પામ્યા.
14. તરલા જોશી
ટીવીની મશહૂર એક્ટ્રેસ તરલા 6 જૂન 2021 ના રોજ મૃત્યુ પામ્યા.