બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / VIDEO : ચિત્રકારની કમાલ, પારલે જી ગર્લને બનાવી દીધી મિયા ખલિફા, 85 મિલિયન લોકોએ જોયો વીડિયો
Last Updated: 09:11 PM, 10 February 2025
ચિત્રકારે તો ધારે તો શું નથી કરી શકતા! ગમે તેને રંગો પૂરીને બદલી શકે છે. આ વાતનો પુરાવો આપતો એક બનાવ સામે આવ્યો છે. લક્ષ્મીનારાયણ સાહુ નામના એક ચિત્રકારે પારલે જી બિસ્કિટના પેકેટ પર આવતી મશહૂર ગર્લ સાથે રંગોથી છેડછાડ કરી નાખી અને તેને પળવારમાં પોર્નસ્ટાર મિયા ખલિફાના ચિત્રમાં ઢાળી દીધી હતી.
ADVERTISEMENT
ચિત્રકારની કમાલ, પારલે જી ગર્લને બનાવી દીધી મિયા ખલિફા
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ચિત્રકારે હાથમાં પારલે જી બિસ્કીટનું પેકેટ પકડ્યું છે અને બીજા હાથથી તેમણે પારલ જી ગર્લના ફોટામાં પીછી ફેરવવા લાગ્યાં અને થોડી વારમાં તો છોકરી પૂર્વ પોર્નસ્ટાર મિયા ખલિફામાં બદલાઈ હતી અને ઘડીક ભર તો એવું લાગતું હતું કે પારલ જીના કવર પર ગર્લ નહીં પરંતુ મિયા ખલિફા છે.
85 મિલિયન લોકોએ જોયો વીડિયો
આ વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો જેને 85 મિલિયન લોકોએ જોયો હતો. લોકોએ પણ ચિત્રકારની આ ક્રિએટિવીટીને વધાવી હતી. એક યૂઝરે લખ્યું કે આખરે પારલે-જી વાલી લડકી બડી હો ગઈ. બીજાએ લખ્યું કે ગરુડ પુરાણમાં આ માટે અલગ સજા છે કોઈએ કહ્યું કે તમે ખૂબ સરસ રીતે રંગ્યું છે. અત્યાર સુધીમાં, ક્લિપને 85.6 મિલિયન વ્યૂઝ અને લગભગ બે મિલિયન લાઈક્સ મળી ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
નિર્લજ્જતાની પરાકાષ્ઠા / પહેલા સૌરભ સાથે ખૂનની હોળી, પછી મર્ડર કરીને પ્રેમી સાથે રંગોની હોળી, મુસ્કાનનો જુઓ નવો વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.