બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / હનીમૂન પર ગયેલી આરતી સિંહે મૂક્યા કિસીંગ PHOTOS, છેલ્લી તસવીર જોઈ યુઝર્સ ભડક્યા, કહ્યું ડિલીટ કરો

photo-story

4 ફોટો ગેલેરી

ટ્રોલ / હનીમૂન પર ગયેલી આરતી સિંહે મૂક્યા કિસીંગ PHOTOS, છેલ્લી તસવીર જોઈ યુઝર્સ ભડક્યા, કહ્યું ડિલીટ કરો

Last Updated: 07:15 PM, 7 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આરતી હાલ તેના પતિ સાથે હનીમુન પિરિયડ એન્જોય કરી રહી છે. દંપતિના હનીમૂનની રોમેન્ટિક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

1/4

photoStories-logo

1. એપ્રિલમાં લગ્ન

કોમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહે બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે 25 એપ્રિલ, 2024 ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આરતી હાલ તેના પતિ સાથે હનીમુન પિરિયડ એન્જોય કરી રહી છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. પેરીસ અને ગ્રીસનો હનીમુન પ્લાન

બિગ બોસ 13 ફેમ આરતી સિંહ હાલમાં પતિ દીપક ચૌહાણ સાથે પેરિસમાં રજાઓ માણી રહી છે. આરતીએ પહેલા પેરિસ અને પછી 12 દિવસના હનીમૂન માટે ગ્રીસ જવાનો પ્લાન બનાવેલો છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. કિસ

આ તસવીરોમાં આરતી તેના પતિ દીપક સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં આરતી એફિલ ટાવરની સામે તેના પતિ દીપકને કિસ કરતી જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. યુઝર્સ ભડ્કયા

એક તસ્વીરમાં આરતીએ શોર્ટ કપડામાં તેનો એક પગ ઉંચો કરી પતિ સાથે પોઝ આપેલો છે. આ તસ્વીર જોઇ કેટલાક યુઝર્સ ભડ્કયા છે, અને તેને આ ફોટો ડિલિટ કરવા માટે કહી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Honeymoon Kissing PHOTOS Arti singh

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ