Coronavirus / કોરોનાનો રેકોર્ડ રાખવા માટે ICMR આ ટેક્નોલોજીની શરણે, ટેક્નોલોજી આ રીતે કરે છે કામ

artificial intelligence now supports to keep corona record properly

કોરોનાની તપાસમાં જોડાયેલ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ તપાસ સાથે જોડાયેલા ડેટાના રેકોર્ડની સચોટ માહિતી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (એઆઈ) નો આશરો લીધો છે. આ આઈટી કંપની આઈબીએમની જવાબદારી છે. જેણે સોમવારે કહ્યું હતું કે વર્ચુઅલ ચેટ આસિસ્ટન્ટ દ્વારા તે પૂર્ણ કરવામાં આવશે. તેને સફળ બનાવવા માટે વોટસન આસિસ્ટન્ટ ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ